menu
Madan
ભગવદ ગીતાજી ને લગતું કોઈ એક સેવા કા... Star this Commitment
Day 42 of 42

Madan commits to:
આ મારું જીવન કાર્ય છે અને તેમાં રોજ +1 થવું જરૂરી છે. અર્થાત તે રોજ રોજ કરવાની ટેવ પડશે તો જ તેમાં સમય જતા કાંઈ પ્રોગ્રેસ થતો દેખાશે. આથી આ નિયમ મેં આજ થી ફરજીયાત બનાવી દીધો છે.
42
0
No more reports due
Details
My Commitment Journal
Madan
Madan
August 16, 2022, 5:34 AM
મારો ઉદેશ્ય હતો કે હું રોજ કોઈ ન કોઈ સેવા નું કામ કરું. મારા ધાર્યા મુજબ તો કોઈ સોલિડ કામ ન થયું પણ હું રોજ કોટ્સ ની ઇમેજ ડાઉનલોડ કરીને વોટ્સએપ પર મુકતો જરૂર થયો છું. બસ આ જ મારી ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી સેવા છે. ભગવાન આ સેવા નો સ્વીકાર જરૂર કરશે. ભવિષ્ય માં હું આ સેવા ને કેવી રીતે વધારું એ મારુ રોજ નું કામ હશે. હું કોઈ નવી એવી હેબિટ ડેવલપ કરું કે જે મને મારા આ ગોલ તરફ લઈ જાય.
Madan
Madan
August 14, 2022, 7:40 AM
આ ટેવ એ કોઈ ટેવ નથી પણ સાચી સમજણ ઉભી થવાથી સમર્પણ પૂર્વક કરેલી કર્મશીલતા છે. હું મારુ આધ્યાત્મિક સાહિત્ય વાંચવાનું શરુ કરું તો એ જ્ઞાન નો ઓવરફ્લો આપોઆપ આર્ટિકલ્સ માં પરિણમશે અને તેનો ફ્લો વધતા ધીરે ધીરે તેનું રૂપાંતર ઓડીઓ અને વિડિઓઝ અને લેક્ચર્સ માં થશે. ટૂંક માં મારુ કામ આ ટેવ પર નહીં પણ તે ટેવ ના પાયામાં રહેલી બાબતો જેવી કે વાંચન લેખન, મનન ચિંતન પર હોવું જોઈયે. અને હું એ વાત ને સમજીને મારુ અધ્યયન નું કામ ચાલુ કરી રહ્યો છું.
Madan
Madan
August 12, 2022, 6:31 AM
સવારે એક જૂનો કોટ શોધીને મેં ગ્રુપ માં મુક્યો એ જ મારુ આજ નું કામ છે.
Madan
Madan
August 10, 2022, 8:14 AM
આજે ફેસબુક માંથી એક કોટ કાઢીને મેં ગ્રુપ માં મુક્યો હતો. આજે મેં પ્રવચન પણ સાંભળ્યું હતું. નામ જપ વિશે ફરીથી ઝુકાવ થઇ રહ્યો છે.
    This Commitment has no photos.
Displaying 1-4 of 42 results.
August 15
Successful
Success
August 14
Successful
Success
August 13
Successful
Success
August 12
Successful
Success
Recipient of Stakes
stickK
To change the Recipient of Stakes for your ભગવદ ગીતાજી ને લગતું કોઈ એક સેવા કા... Commitment, enter their email address or stickK username below.
Total at stake: $210.00
Stakes per period: $5.00
Remaining Stakes: $0.00
Total Money Lost: $0.00
Referee
Supporters
This Commitment doesn't have any Supporters yet!
.
+
Server IP 10.0.0.224
Portal Id 0
User Id 0
Unix Timestamp 1715745659
Current Timezone GMT
Server encoding: utf-8
Assets folder: https://static.stickk.com/yii-assets/209680c5
Payment Type PRODUCTION
Your feedback has been sent. Thank you!
This website uses cookies to ensure you get the best experience on our website. Read our Privacy Policy
Loading...