menu
Madan
Design everyday! કોલીટી કે કોન્ટીટી... Star this Commitment
Week 42 of 42

Madan commits to:
હું રોજ સવારે ઉઠીને એક સિમ્પલ શેપ કે નાનકડી વસ્તુ ડિઝાઇન કરીશ અને તેને સેવ કરીશ। અને સારી હશે તો ડિઝાઇન કોમ્યુનિટી માં શેર પણ કરીશ। આ હેબિટ નું રોજ રોજ થવું જ તેની સફળતા છે. તેની ક્વોલિટી કે કોન્ટીટી ગમ્મે તેવી હોય એની સાથે કોઈ નિસબત નથી. જસ્ટ તે રોજ રોજ કરવી એ જ મહત્વ ની બાબત છે.
41
1
No more reports due
Details
My Commitment Journal
Madan
Madan
December 27, 2020, 1:42 PM
હવે હું ફક્ત ઇલસ્ટ્રેટર ની ઇબુક શીખવા પર ફોક્સ કરી રહ્યો છું એટલે આ વસ્તુઓ હું નથી કરી રહ્યો.
Madan
Madan
March 29, 2020, 4:57 AM
આમ તો ખરેખર આ થયું નથી. પણ છતાંય હું યસ કરી રહ્યો છું.
Madan
Madan
March 17, 2020, 1:30 AM
આજે મેં એક સર્કલ ડ્રો કર્યું અને મારા કામ ને આગળ વધારવા માટે બૌદ્ધિક કાર્ય તરીકે તેની પર થીંકીંગ અને રાઇટિંગ કરીને સ્કેચ માં ને સ્કેચ માં જ તે લખેલી ટેક્સ્ટ પેસ્ટ કરી. જેથી મને યાદ રહે કે મેં શું થીંકીંગ કર્યું હતું અને મારે હવે શું કરવાનું છે.
આ એક સારી ટેક્નિક મને મળી છે. થીંકીંગ કરવું અને સ્કેચ માં જ પેસ્ટ કરવું। જેથી કામ શરૂ કરતી વખતે મારી પાસે પાછળ થયેલા કામો નું સૂત્ર જળવાઈ રહે.
બૌદ્ધિક કામ કરી રાખવું જેથી ભ્રમિત મનઃ સ્થિતિ માં કામ આગળ વધારી શકાય।
Madan
Madan
March 8, 2020, 5:15 PM
હું આજ થી મારા કરિયર ને અપલીફ્ટ કરવા માટે એક મહત્વ નો નિર્ણય લઈ રહ્યો છું. હું હવે આજ થી જ એક સિમ્પલ શેપ કે ડિઝાઇન તૈયાર કરીને તેને સેવ કરીશ।
હું આજ થી જ 2200 પર મંથ ના રેટ થી બ્રીફબોક્સ માં એક કોચ પણ હાયર કરી રહ્યો છું. જેમના તરફ થી મને દર અઠવાડિયાના ટાર્ગેટ્સ મળશે અને મને તેમની કમેન્ટ્સ પણ મળશે। હું તેમને મારી ડિઝાઇન્સ બનાવી ને બતાવી શકીશ અને મને તેમનો સપોર્ટ પણ મળતો રહેશે।
આ હેબિટ અને બ્રીફબોક્સ ના કોચીસ ની મદદ થી હું રોજ મારા પોર્ટફોલિયો પર મહત્વ નું કામ કરતો રહીશ અને વર્ષ ને અંતે મારા પોર્ટફોલિયો ની અને મારા કરિયર ની કન્ડીશન કાંઈક સારી હશે.
જય શ્રી કૃષ્ણ
    This Commitment has no photos.
Displaying 1-4 of 42 results.
December 20 to December 27
Successful
Success
December 13 to December 20
Successful
Success
December 6 to December 13
Successful
Success
November 29 to December 6
Successful
Success
Recipient of Stakes
stickK
To change the Recipient of Stakes for your Design everyday! કોલીટી કે કોન્ટીટી... Commitment, enter their email address or stickK username below.
Total at stake: $210.00
Stakes per period: $5.00
Remaining Stakes: $0.00
Total Money Lost: $5.00
Referee
Supporters
This Commitment doesn't have any Supporters yet!
.
+
Server IP 10.0.0.224
Portal Id 0
User Id 0
Unix Timestamp 1713542684
Current Timezone GMT
Server encoding: utf-8
Assets folder: https://static.stickk.com/yii-assets/209680c5
Payment Type PRODUCTION
Your feedback has been sent. Thank you!
This website uses cookies to ensure you get the best experience on our website. Read our Privacy Policy
Loading...